નીચે આપેલ કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ ડાયસેકેરાઈડ$(i)$ અસંતૃપ્ત ફેટી એસિડ
$(B)$ ગેલેક્ટોઝ$(ii)$ સંતૃપ્ત ફેટી એસિડ
$(C)$ ઓલિક એસિડ$(iii)$ મોનોસેકેરાઈડ
$(D)$ સ્ટિયરીક એસિડ$(iv)$ મોનોસેકેરાઈડ યુગ્મ

  • A
    $A-iv, B-iii, C-i, D-ii$
  • B
    $A-iii, B-i, C-iv, D-ii$
  • C
    $A-i, B-iv, C-ii, D-iii$
  • D
    $A-ii, B-i, C-iii, D-iv$

Explore More

Similar Questions

નીચે આપેલ આણ્વીય બંધારણોમાં બે કાર્બનિક સંયોજનો દર્શાવેલ છે. તેમને ઓળખો અને તેમના સંબંધિત કાર્યો જણાવો.

વિટામિન-$C$ ને ...... તરીકે ઓળખવામાં આવે છે.

વિધાન : સ્કર્વી રોગ વિટામિનની ઉણપથી થાય છે.
કારણ : એસ્કોર્બિક એસિડની ઉણપથી સ્કર્વી થાય છે.

વ્યાપારી ડિટર્જન્ટમાં મુખ્યત્વે શું હોય છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ યાદી-$II$
$(a)$ પ્રોટીન $(i)$ $C=C$ દ્વિબંધ
$(b)$ અસંતૃપ્ત ફેટી એસિડ $(ii)$ ફોસ્ફોડાયએસ્ટર બંધ
$(c)$ ન્યુક્લિક એસિડ $(iii)$ ગ્લાયકોસિડિક બંધ
$(d)$ પોલીસેકેરાઇડ $(iv)$ પેપ્ટાઇડ બંધ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo