કાઇટીન નીચે આપેલ પૈકી કોની કોષદીવાલમાં જોવા મળે છે?

  • A
    લીલ
  • B
    બૅક્ટેરિયા
  • C
    ફૂગ
  • D
    યીસ્ટ

Explore More

Similar Questions

અપઘટક $(Decomposer)$ પ્રોટિસ્ટા ......... છે.

નીચે આપેલા સામ્યતા આધારિત પ્રશ્નો માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ બૅક્ટરિયા : ન્યુક્લિઓઇડ :: યીસ્ટ : ......
$(ii)$ બહુકોષી ઉત્પાદકો : વનસ્પતિ :: બહુકોષી વિઘટકો : ......

એક જ યજમાન પર પોતાનું જીવનચક્ર પૂર્ણ કરતી ફૂગને શું કહેવામાં આવે છે?

એક ફૂગમાં એવા કોષો હોય છે જેમાં અલગ-અલગ જિનોમ ધરાવતા બે કોષકેન્દ્રો હોય છે. આ કોષકેન્દ્રોનું સંલયન થતું નથી પરંતુ તેઓ સ્વતંત્ર રીતે વિભાજન પામીને ડાયકેરિયોટિક દ્વિતીયક કવકજાળ બનાવે છે. આ ફૂગ કયા વર્ગમાં આવે છે?

કયા સજીવના વનસ્પતિ દેહને કવકજાળ (mycelium) કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo