વિધાન $(S)$: રસસ્તર અને અંગિકાઓના પટલો ફૉસ્ફોલિપિડનાં બનેલાં છે.
કારણ $(R)$: કોષીય અંગિકાઓનો બંધારણીય ઘટક લિપિડ છે.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

વૈજ્ઞાનિકો સિંગર અને નિકોલસન $(1972)$ નું યોગદાન શું હતું?

નીચેનામાંથી કોણ અર્ધ-પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે?

જો બીટરૂટને ઠંડા પાણીમાં રાખવામાં આવે,તો કોષરસસ્તરને કારણે એન્થોસાયનિન બહાર આવતું નથી કારણ કે તે:

કોષરસસ્તર (cell membrane) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

કોષરસસ્તરનો કયો ઉત્સેચક લિપિડની ગેરહાજરીમાં નિષ્ક્રિય થઈ જાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo