| કોલમ $X$ | કોલમ $Y$ | કોલમ $Z$ |
|---|---|---|
| $(1)$ પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયા | $(A)$ ગેલેક્ટોઝ | $(P)$ કીટોહેક્સોઝ |
| $(2)$ $DNA$ નું બંધારણ | $(B)$ ફ્રુક્ટોઝ | $(Q)$ આલ્ડોપેન્ટોઝ |
| $(3)$ ફળોનો રસ | $(C)$ $PGAL$ | $(R)$ આલ્ડોહેક્સોઝ |
| $(4)$ દૂધનું પાચન | $(D)$ $C_5H_{10}O_4$ | $(S)$ આલ્ડોટ્રાયોઝ |
Explore More
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
|---|---|
| $1$. ઓલેટ | $a$. ટ્રાયોઝ શર્કરા |
| $2$. ટ્રાયહાઈડ્રોક્સી આલ્કોહોલ | $b$. અસંતૃપ્ત ફેટી એસિડ |
| $3$. ગ્લિસરલડિહાઈડ | $c$. સબક્યુટેનિયસ મેદપડ |
| $4$. એમયલોપેક્ટિન | $d$. ગ્લિસરોલ |
| $5$. અર્ગોસ્ટેરોલ | $e$. ગ્લુકોઝ એકમોની શાખિત શૃંખલા |
| સ્તંભ $I$ | સ્તંભ $II$ |
|---|---|
| $(a)$ એક્વાપોરિન | $(i)$ એમાઈડ |
| $(b)$ એસ્પારજીન | $(ii)$ પોલીસેકેરાઈડ |
| $(c)$ એબ્સિસિક એસિડ | $(iii)$ પોલીપેપ્ટાઈડ |
| $(d)$ કાઈટીન | $(iv)$ કેરોટીનોઈડ્સ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo