એમિનોઍસિડ શા માટે ઊભયગુણધર્મી (amphoteric) હોય છે?

  • A
    બેઝિક કાર્બોક્સિલ અને એસિડિક એમિનો સમૂહને લીધે
  • B
    તટસ્થ કાર્બોક્સિલ અને બેઝિક એમિનો સમૂહને લીધે
  • C
    એસિડિક કાર્બોક્સિલ અને બેઝિક એમિનો સમૂહને લીધે
  • D
    એસિડિક કાર્બોક્સિલ અને તટસ્થ એમિનો સમૂહને લીધે

Explore More

Similar Questions

કૉલમ-$I$ ના સંયોજનોને કૉલમ-$II$ માં તેમના કાર્ય સાથે જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. ટ્રિપ્સિન$(i)$ ચેપી કારકો સામે લડે છે
$B$. $GLUT$-$4$$(ii)$ આંતરકોષીય આધારક દ્રવ્ય છે
$C$. કોલેજન$(iii)$ ઉત્સેચક તરીકે કાર્ય કરે છે
$D$. એન્ટિબોડી$(iv)$ કોષોમાં ગ્લુકોઝના વહનને સક્ષમ બનાવે છે

કયું સંયોજન નિનહાઇડ્રિન કસોટીમાં પોઝિટિવ અને બેનેડિક્ટના દ્રાવણની કસોટીમાં નેગેટિવ પરિણામ આપે છે?

નીચે આપેલ પૈકી કયું યુગ્મ ધ્રુવીય અને વીજભારવિહીન '$R$' જૂથ ધરાવતા એમિનો ઍસિડનું છે?

બે $\alpha$-શૃંખલાઓ અને બે $\beta$-શૃંખલાઓ ધરાવતું ચતુર્થક પ્રોટીન કયું છે?

ઇન્સ્યુલિન એ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo