પ્રોટીનના બંધારણની વિસ્તૃત માહિતી કયા અણુમાં સંગ્રહિત હોય છે?

  • A
    કાર્બોદિત
  • B
    ન્યુક્લિઇક ઍસિડ
  • C
    એમિનો ઍસિડ
  • D
    લિપિડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ન્યુક્લિઓસાઈડ છે?

એક $ATP$ અણુ બંધારણીય રીતે નીચેનામાંથી કયા અણુ સાથે સૌથી વધુ સમાનતા ધરાવે છે?

નાઇટ્રોજન બેઇઝ અને પેન્ટોઝ શર્કરાના સંયોજનથી બનતા સંયોજનને શું કહે છે?

નીચેનામાંથી શેમાં $N$-ગ્લાયકોસિડિક બંધ હોય છે?

ન્યુક્લિક એસિડ એ ... ના પોલિમર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo