જૈવિક અણુઓની વિવિધતા મુખ્યત્વે કયા મહા અણુ દ્વારા સર્જાય છે?

  • A
    કાર્બોહાઇડ્રેટના નિર્માણ દ્વારા
  • B
    પ્રોટીનના નિર્માણ દ્વારા
  • C
    લિપિડના નિર્માણ દ્વારા
  • D
    ન્યુક્લિઇક ઍસિડના નિર્માણ દ્વારા

Explore More

Similar Questions

ગ્લાયસીનમાં આવેલો $R$ સમૂહ કયો છે?

એક કાલ્પનિક પોલિમર, ઉદાહરણ તરીકે પ્રોટીન, ની પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક સંરચનાઓને આકૃતિ દ્વારા દર્શાવો.

વેલાઈન (Valine) કયા પ્રકારનું એમિનો એસિડ છે?

ઝ્વિટર આયન (Zwitterions) એ કોની આયનીકૃત જાતિઓ છે?

નીચેનાને જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. ટ્રિપ્સિન$1$. આંતરકોષીય આધારક દ્રવ્ય
$B$. $GLUT-4$$2$. અંતઃસ્ત્રાવ
$C$. ઇન્સ્યુલિન$3$. ઉત્સેચક
$D$. કોલેજન$4$. કોષોમાં ગ્લુકોઝના વહનને સક્ષમ બનાવે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo