લ્યુસીન,આઇસોલ્યુસીન અને વેલાઇન કેવા પ્રકારના એમિનોઍસિડ છે?

  • A
    ધ્રુવીય અને ધનવીજભારિત '$R$' જૂથ ધરાવતા એમિનોઍસિડ
  • B
    ધ્રુવીય અને ઋણવીજભારિત '$R$' જૂથ ધરાવતા એમિનોઍસિડ
  • C
    ધ્રુવીય અને વીજભારવિહીન '$R$' જૂથ ધરાવતા એમિનોઍસિડ
  • D
    અધ્રુવીય '$R$' જૂથ ધરાવતા એમિનોઍસિડ

Explore More

Similar Questions

પ્રોટીન વિશેની તમારી સમજ મુજબ,જ્યારે દૂધનું દહીંમાં રૂપાંતર થાય છે ત્યારે શું થાય છે તે સમજાવો?

નીચેનાને જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. ટ્રિપ્સિન$1$. આંતરકોષીય આધારક દ્રવ્ય
$B$. $GLUT-4$$2$. અંતઃસ્ત્રાવ
$C$. ઇન્સ્યુલિન$3$. ઉત્સેચક
$D$. કોલેજન$4$. કોષોમાં ગ્લુકોઝના વહનને સક્ષમ બનાવે છે

હિમોગ્લોબિનની રચનામાં ......... હિમ સમૂહો હોય છે.

એમિનોઍસિડની જૈવિક ભિન્નતા . . . . . . ની હાજરીને કારણે જોવા મળે છે.

પ્રોટીનની કઈ રચનામાં પોલીપેપ્ટાઈડની લાંબી શૃંખલા તેના ઉપર જ પોલા ઊનના દડાની માફક વીંટળાયેલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo