ફિનાઇલ એલેનીન અને ટાયરોસીન અનુક્રમે કેવા પ્રકારના એમિનોઍસિડ છે?

  • A
    અધ્રુવીય '$R$' જૂથવાળા,ધ્રુવીય અને વીજભારવિહીન '$R$' જૂથવાળા
  • B
    ધ્રુવીય અને વીજભારવિહીન '$R$' જૂથવાળા,અધ્રુવીય '$R$' જૂથવાળા
  • C
    ધ્રુવીય અને ઋણ વીજભારયુક્ત '$R$' જૂથવાળા,ધ્રુવીય અને ધન વીજભારયુક્ત '$R$' જૂથવાળા
  • D
    અધ્રુવીય '$R$' જૂથવાળા,ધ્રુવીય અને વીજભારયુક્ત '$R$' જૂથવાળા

Explore More

Similar Questions

પ્રોટીનનું મૂળભૂત બંધારણ કયા વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યું હતું?

આપેલ આકૃતિમાં $M$ દર્શાવતો ભાગ શાનું સૂચન કરે છે?

કયા સમૂહોને કારણે એમિનોઍસિડ ઇલેક્ટ્રૉલાઇટ તરીકે વર્તે છે?

એમિનો એસિડના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. તેઓ વિસ્થાપિત મિથેન છે.
$B$. સેરીન એ એરોમેટિક એમિનો એસિડ છે.
$C$. વેલિન એ તટસ્થ એમિનો એસિડ છે.
$D$. લાયસીન એ એસિડિક એમિનો એસિડ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

બે એમિનો એસિડ્સ કયા બંધથી જોડાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo