$DNA$ ના બંધારણમાં નીચેનામાંથી કઈ પૂરક બેઇઝ જોડીઓ જોવા મળે છે?

  • A
    $A-T$
  • B
    $C-A$
  • C
    $T-C$
  • D
    $G-T$

Explore More

Similar Questions

$DNA$ સૌપ્રથમ ...... દ્વારા શોધવામાં આવ્યું હતું.

આપેલ $DNA$ ખંડમાં ગ્વાનિન ન્યુક્લિયોટાઇડની સંખ્યા $75$ છે અને થાઇમિનની સંખ્યા $75$ છે. આ ખંડમાં ન્યુક્લિયોટાઇડની કુલ સંખ્યા કેટલી હશે?

ડાયન્યુક્લિઓટાઇડની રચનામાં,બે ક્રમિક ન્યુક્લિઓટાઇડની શર્કરાના કયા કાર્બન વચ્ચે ફૉસ્ફોઍસ્ટર બંધ રચાય છે?

વિવિધ પ્રજાતિઓના $DNAs$ માં નીચેનામાંથી કયો ગુણોત્તર અચળ હોય છે?

આપેલ જાતિમાં નીચેનામાંથી કયું પ્રમાણ સ્થાયી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo