$m-RNA$ ની કાર્યપૂર્તિ થતાં તેનું શું થાય છે?

  • A
    તે અદ્રાવ્ય પદાર્થ સ્વરૂપે જોવા મળે છે.
  • B
    તે કોષદીવાલ પર જોવા મળે છે.
  • C
    તે કોષકેન્દ્રમાં જોવા મળે છે.
  • D
    તે કોષરસમાં વિઘટન પામે છે.

Explore More

Similar Questions

$tRNA$ નો એમિનો એસિડ સ્વીકારનાર છેડો તેનો $i$ છેડો છે જેની પાસે અયુગ્મિત $ii$ બેઝ હોય છે.

આદિકોષકેન્દ્રમાં ભાષાંતરની શરૂઆત દરમિયાન $GTP$ અણુની જરૂરિયાત શેના માટે હોય છે?

$DNA$ ખંડ જેનો બેઝ ક્રમ $3$' $TACATGGGTCCG$ $5$' છે,તેના દ્વારા ટ્રાન્સક્રાઇબ થયેલા mRNA ના ટ્રાન્સલેશન દરમિયાન નીચેના એમિનોએસીલ tRNA કોમ્પ્લેક્સના જોડાવાનો ક્રમ શોધો. સાચો મૂળાક્ષરોનો ક્રમ દર્શાવતો જવાબ પસંદ કરો.

$m-RNA$ ના એક્ઝોન (exon) ભાગમાં ............. માટે સંકેત હોય છે.

અનુવાદરહિત વિસ્તારો $(UTRs)$ ક્યાં આવેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo