$t-RNA$ નું કાર્ય શું છે?

  • A
    તે $m-RNA$ ને સક્રિય કરે છે.
  • B
    તે $m-RNA$ પરના સંકેત મુજબ કોષરસમાંથી એમિનોઍસિડને રિબોઝોમ સુધી લઈ જાય છે.
  • C
    તે એમિનોઍસિડને જોડે છે.
  • D
    તે પ્રતિસંકેતો (anticodons) ને ગોઠવે છે.

Explore More

Similar Questions

ઉત્સેચકોનું સંશ્લેષણ શેના દ્વારા થાય છે?

વ્યાખ્યા/સમજૂતી આપો:
$1.$ વાહક $\text{RNA}$ $(t\text{-RNA})$
$2.$ રિબોઝોમલ $\text{RNA}$ $(r\text{-RNA})$

પ્રોટીન સંશ્લેષણ દરમિયાન પોલીપેપ્ટાઈડ શૃંખલાના લંબાઈ વધારવા (elongation) માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$tRNA$ નો એમિનો એસિડ સ્વીકારનાર છેડો તેનો $i$ છેડો છે જેની પાસે અયુગ્મિત $ii$ બેઝ હોય છે.

બેક્ટેરિયામાં નીચેનામાંથી કયું $rRNA$ બંધારણીય $RNA$ તરીકે અને રિબોઝાઇમ તરીકે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo