વિધાન $P$: $DNA$ ની રચનામાં યુરેસીલ હોતો નથી.
વિધાન $Q$: $DNA$ ના બંધારણમાં $A-T$ પૂરક જોડી આવેલ છે.

  • A
    વિધાન $P$ અને $Q$ બંને ખોટાં છે.
  • B
    વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચાં છે. વિધાન $P$ એ વિધાન $Q$ ની યોગ્ય સમજૂતી છે.
  • C
    વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચાં છે. વિધાન $Q$ એ વિધાન $P$ ની યોગ્ય સમજૂતી છે.
  • D
    વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચાં છે.

Explore More

Similar Questions

થાયમીન એટલે $........$

$DNA$ ની રચનામાં,એક ન્યુક્લિઓટાઇડનો પ્યુરિન બેઇઝ સામેની શૃંખલાના પિરીમિડીન બેઇઝ સાથે કયા પ્રકારના બંધથી જોડાય છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. બેક્ટેરિયોફેઝ $\phi \times 174$ $I$. $5386$ ન્યુક્લિઓટાઈડ
$Q$. બેક્ટેરિયોફેઝ લેમ્ડા $II$. $48502 \, bp$
$R$. ઈશ્ચેરેશિયા કોલાઈ $(E. coli)$ $III$. $3.3 \times 10^9 \, bp$
$S$. માનવ એકકીય $DNA$ $IV$. $4.6 \times 10^6 \, bp$

$E. coli$ બેક્ટેરિયા તેના આનુવંશિક દ્રવ્ય તરીકે એક જ મોટું વર્તુળાકાર $DNA$ ધરાવે છે. આ શૃંખલા કેટલા પ્રોટીન માટે સંકેત આપે છે?

$DNA$ ના બેવડા કુંતલ (double helix) માં બે ક્રમિક નાઈટ્રોજન બેઈઝની જોડી વચ્ચેનું અંતર કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo