વિધાન $P$: $m-RNA$ $75$ ન્યુક્લિઓટાઇડ ધરાવે છે.
વિધાન $Q$: કોષરસમાં $t-RNA$ ના $20$ પ્રકાર છે.

  • A
    વિધાન $P$ અને વિધાન $Q$ બંને ખોટાં છે.
  • B
    વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચાં છે.
  • C
    વિધાન $P$ ખોટું,વિધાન $Q$ સાચું છે.
  • D
    વિધાન $P$ સાચું અને વિધાન $Q$ ખોટું છે.

Explore More

Similar Questions

$DNA$ સામાન્ય રીતે કોના સંશ્લેષણ માટે ટેમ્પલેટ તરીકે કાર્ય કરે છે?

પ્રોટીન સંશ્લેષણ માટે $P$ સીધો જ સંકેત કરી શકે છે,જ્યારે $Q$ ના પ્રત્યેક ન્યુક્લિઓટાઈડની શર્કરામાં $2'-OH$ સમૂહ હોય છે. $P$ અને $Q$ ઓળખો.
$\quad\quad P\quad Q$

ચોક્કસ ઘટક વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

કોલમ $I$ ને કોલમ $II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ $I$ કોલમ $II$
$a.$ સમાપ્તિ (Termination) $i.$ એમિનોએસીલ $t-RNA$ સિન્થેટેઝ
$b.$ ભાષાંતર (Translation) $ii.$ ઓકાઝાકી ટુકડાઓ
$c.$ પ્રત્યાંકન (Transcription) $iii.$ $GTP$ આધારિત રિલીઝ ફેક્ટર
$d.$ $DNA$ પ્રતિકૃતિ (Replication) $iv.$ $RNA$ પોલીમરેઝ

એક પ્યુરીન $N_2$ બેઈઝનું બીજા પ્યુરીન બેઈઝ સાથે અથવા એક પિરિમિડીન $N_2$ બેઈઝનું બીજા પિરિમિડીન બેઈઝ સાથે પ્રતિસ્થાપન થાય તેને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo