નીચેનામાંથી કઈ શર્કરા ન્યુક્લિઇક ઍસિડમાં જોવા મળે છે?

  • A
    ડેક્સ્ટ્રોઝ
  • B
    ગ્લુકોઝ
  • C
    રિબ્યુલોઝ
  • D
    ડિઑક્સિરિબોઝ

Explore More

Similar Questions

ન્યુક્લિઓટાઈડ કેટલા ઘટકો ધરાવે છે?

ફોસ્ફરસ શેમાં હાજર હોય છે?

નીચેનામાંથી કયું માત્ર $RNA$ માં જ જોવા મળે છે અને $DNA$ માં નથી?

ન્યુક્લિઓસાઈડ અને ન્યુક્લિઓટાઈડ વચ્ચેનો તફાવત આપો.

કોષમાં શક્તિના ચલણ (energy currency) તરીકે કયો ન્યુક્લિઓટાઇડ જાણીતો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo