ઉત્સેચકો શાના બનેલા છે?

  • A
    કાર્બોહાઇડ્રેટ્સ
  • B
    પ્રોટીન્સ
  • C
    અંતઃસ્ત્રાવો
  • D
    વિટામિન્સ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આલેખ અચળ વેગી ગતિ દર્શાવે છે?

સરળ આવર્ત દોલકમાં,મધ્યમાન સ્થાને

બે બેટરી,એક $18 \, V$ ના $emf$ અને $2 \, \Omega$ ના આંતરિક અવરોધ સાથે અને બીજી $12 \, V$ ના $emf$ અને $1 \, \Omega$ ના આંતરિક અવરોધ સાથે,આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાંતર જોડાણમાં છે. વોલ્ટમીટર $V$ ............. $V$ નું રીડિંગ નોંધશે.

એક હલકી દોરી જે એક લીસી હલકી ગરગડી પરથી પસાર થાય છે,તે $m_1$ અને $m_2$ દળના બે બ્લોકને (શિરોલંબ) જોડે છે. જો તંત્રનો પ્રવેગ $(\frac{g}{8})$ હોય,તો દળનો ગુણોત્તર $m_2 : m_1$ કેટલો થાય?

એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોને $100 \, V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. પ્લેટોની વચ્ચે $2 \, mm$ જાડાઈની એક પ્લેટ મૂકવામાં આવે છે. સમાન વિદ્યુતસ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા માટે,કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $1.6 \, mm$ જેટલું વધારવામાં આવે છે. પ્લેટનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo