કયો ઉત્સેચક $Mg^{2+}$, $Mn^{2+}$ અથવા $Zn^{2+}$ ની હાજરીમાં જ સક્રિય હોય છે?

  • A
    આલ્ડોલેઝ
  • B
    ઇન્વર્ટેઝ
  • C
    ડીહાઇડ્રોજિનેઝ
  • D
    ઇનોલેઝ

Explore More

Similar Questions

નીચે આપેલા સંક્ષિપ્ત શબ્દોના પૂર્ણ નામ જણાવો:
$(1)$ $BPGA$
$(2)$ $PGA$

ગ્લાયકોલિસિસ (Glycolysis) ક્યાં થાય છે?

શ્વસનમાં,પાયરુવિક એસિડ એ

ગ્લુકોઝ-$6$-ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ-$6$-ફોસ્ફેટમાં રૂપાંતર કરતા ઉત્સેચકનું નામ શું છે?

ગ્લાયકોલિસિસમાં પ્રક્રિયાઓનો સાચો ક્રમ પસંદ કરો:
$(a)$ $3$-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઈડ $\rightarrow$ $1,3$-બાયફોસ્ફોગ્લિસરેટ
$(b)$ $3$-ફોસ્ફોગ્લિસરિક એસિડ $\rightarrow$ $2$-ફોસ્ફોગ્લિસરેટ
$(c)$ $1,3$-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ $\rightarrow$ $3$-ફોસ્ફોગ્લિસરિક એસિડ
$(d)$ $1,6$-ફ્રુક્ટોઝ બાયફોસ્ફેટનું ડાયહાઈડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને $3$-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઈડમાં વિભાજન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo