નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

  • A
    ગ્લુકોઝ-$6$-ફૉસ્ફેટ,ફૉસ્ફોગ્લુકોઝ આઇસોમરેઝ $\rightarrow$ ફ્રુક્ટોઝ-$6$-ફૉસ્ફેટ
  • B
    માલ્ટોઝ + $H_2O \rightarrow$ ગ્લુકોઝ + ગેલેક્ટોઝ
  • C
    ઉત્સેચકના નામની પાછળ $-ase$ પ્રત્યય લગાડવામાં આવે છે.
  • D
    કૅલ્શિયમ માનવીના ખોરાકના ઘટક તરીકે વપરાય છે.

Explore More

Similar Questions

ફળો અને શાકભાજીનો કપાયેલો ભાગ ઘણીવાર ઘેરો (કાળો) પડી જાય છે,કારણ કે...

$pH$ એટલે શું?

વિધાન $P$: જટિલ કાર્બનિક પદાર્થના નિર્માણ માટે પાણીનો અણુ ઉમેરવો પડે છે.
વિધાન $Q$: $\text{માલ્ટોઝ} + H_2O \xrightarrow{\text{જલવિભાજન}} \text{ગ્લુકોઝ} + \text{ગ્લુકોઝ}$

જીવન માટે હાઇડ્રોજન બંધ ક્યાં મહત્વના છે?

ઉત્સેચકો,વિટામિન્સ અને અંતઃસ્ત્રાવોને જૈવિક રસાયણોની એક જ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય છે,કારણ કે તે બધા:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo