$P$ - વિધાન: $FMN$ એ સહઉત્સેચક (coenzyme) છે.
$Q$ - વિધાન: સહઉત્સેચક એ ઉત્સેચકનો બિન-પ્રોટીન ભાગ છે.

  • A
    વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચાં છે. વિધાન $Q$ એ વિધાન $P$ ની યોગ્ય સમજૂતી છે.
  • B
    વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચાં છે. વિધાન $P$ એ વિધાન $Q$ ની યોગ્ય સમજૂતી છે.
  • C
    વિધાન $P$ અને વિધાન $Q$ બંને ખોટાં છે.
  • D
    વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચાં છે.

Explore More

Similar Questions

નીચેની કોલમ જોડો:
કોલમ-$I$ (ઉત્સેચકો) કોલમ-$II$ (સહઘટક/સક્રિયકારક)
$P$. કેટાલેઝ $I$. મોલિબ્ડેનમ
$Q$. કાર્બોક્સિલેઝ $II$. ઝિંક
$R$. નાઈટ્રોજીનેઝ,નાઈટ્રેટ રિડક્ટેઝ $III$. આયર્ન

ઉત્સેચક સાથે જોડાયેલા કાર્બનિક પદાર્થો,જે તેની ઉદ્દીપકીય સક્રિયતા માટે આવશ્યક છે,તેને ......... કહે છે.

સજીવોમાં લઘુ પોષકતત્વો (trace elements) ની મુખ્ય ભૂમિકા શું છે?

નીચેનામાંથી કયો સહઉત્સેચક એ પન્ટોથેનિક એસિડ (વિટામિન $B$ કોમ્પલેક્સ)નો વ્યુત્પન્ન છે?

માનવ આહારમાં વિટામિન $B_1$ નો સમાવેશ શા માટે કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo