$X$ અને $Y$ માટે સાચી જોડ પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ $DNA$$(P)$ સૌથી વધુ પ્રમાણમાં
$(2)$ $m-RNA$$(Q)$ પ્રતિસંકેત (anticodons) ના આધારે વિવિધ પ્રકાર
$(3)$ $t-RNA$$(R)$ જનીન સંકેત તરીકે માહિતીનું વહન
$(4)$ $r-RNA$$(S)$ તેનો ચોક્કસ ભાગ ટેમ્પલેટ તરીકે કાર્ય કરે છે

  • A
    $(1-S), (2-R), (3-Q), (4-P)$
  • B
    $(1-R), (2-S), (3-Q), (4-P)$
  • C
    $(1-R), (2-S), (3-P), (4-Q)$
  • D
    $(1-S), (2-P), (3-Q), (4-R)$

Explore More

Similar Questions

$T_4$ બૅક્ટરિયોફેઝની $rII$ વિકૃત જાત $E. coli$ ને તોડવામાં (lyse) નિષ્ફળ રહે છે. જોકે,જ્યારે બે જાતિઓ $rII^X$ અને $rII^Y$ ને મિશ્ર કરવામાં આવે છે,ત્યારે તે $E. coli$ ને તોડે છે. તેનું શક્ય કારણ શું હોઈ શકે?

આપેલ આકૃતિમાં $Y$ શું દર્શાવે છે?

કઈ પ્રક્રિયામાં આનુવંશિક માહિતીનું સ્થાનાંતરણ $RNA$ માંથી $DNA$ માં થાય છે?

આણ્વિક જીવવિજ્ઞાનનો મધ્યસ્થ સિદ્ધાંત (Central Dogma) નીચે દર્શાવેલ છે. પ્રક્રિયાઓ $P, Q$ અને $R$ ને ઓળખો.

આપેલા વિધાનો $(i-iv)$ માંથી કેટલા વિધાનો સાચા છે?
$i.$ પ્રત્યાંકન (transcription) માં,એડેનોસિન યુરેસિલ સાથે જોડાય છે.
$ii.$ રિપ્રેસર દ્વારા લેક ઓપેરોનનું નિયમન એ ધનાત્મક નિયમન તરીકે ઓળખાય છે.
$iii.$ માનવ જીનોમમાં આશરે $50,000$ જનીનો હોય છે.
$iv.$ હિમોફિલિયા એ જાતિ-સંલગ્ન પ્રચ્છન્ન રોગ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo