$X$ અને $Y$ માટે સાચી જોડ પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ એક્ટિન$(P)$ શ્વસન વાયુનું વહન
$(2)$ ઇમ્યુંનોગ્લોબ્યુલીન$(Q)$ રોગ પ્રતિકારક્તા
$(3)$ મેલેનીન$(R)$ શરીરને રંગ આપે
$(4)$ હિમોગ્લોબિન$(S)$ સ્નાયુઓનું હલનચલન

  • A
    $(1-S), (2-Q), (3-P), (4-R)$
  • B
    $(1-Q), (2-S), (3-R), (4-P)$
  • C
    $(1-P), (2-Q), (3-R), (4-S)$
  • D
    $(1-S), (2-Q), (3-R), (4-P)$

Explore More

Similar Questions

એક રાસાયણિક પદાર્થ કોષમાં ઉર્જા ચયાપચયના ચલણ તરીકે કાર્ય કરે છે. તે છે:

ભૂખમરા દરમિયાન,શરીરની ઉર્જાની જરૂરિયાતો પૂરી કરવા માટે ખોરાકના ઘટકોના પાચનનો ક્રમ શું હશે?

નીચેનામાંથી કયું ચરબીમાં દ્રાવ્ય વિટામિન અને તેને સંબંધિત ત્રુટિજન્ય રોગ છે?

પાણીના અણુમાં $H-O-H$ વચ્ચેનો બંધકોણ ......... છે. ($^o$ માં)

$X$ - ગ્લાયકોસિડિક બંધ નિર્જલીકરણ (dehydration) દ્વારા બને છે.
$Y$ - હાઇડ્રોલેઝ ઉત્સેચકોને કારણે પેપ્ટાઇડ બંધ તૂટે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo