$A$: વિવિધ કોષીય અંગિકાઓના પટલનો મુખ્ય બંધારણીય ઘટક પ્રોટીન છે.
$R$: પ્રોટીન જીવરસનો એક અગત્યનો ઘટક છે.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું કાર્ય કોષરસસ્તરનું નથી?

કોષરસ પટલ માટે '$Fluid$ $Mosaic$ $Model$' (તરલ કલા મોડેલ) કોણે પ્રસ્તાવિત કર્યું હતું?

વૈજ્ઞાનિકો સિંગર અને નિકોલસન $(1972)$ નું યોગદાન શું હતું?

કોષરસસ્તર (Plasma membrane) કેવું હોય છે?

ફ્લુઇડ-મોઝેઇક મૉડેલ અનુસાર કોષરસપટલની રચનામાં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo