આપેલ આકૃતિમાં દર્શાવેલ અણુ કયા પ્રકારનું પ્રોટીન બંધારણ ધરાવે છે?

  • A
    પ્રાથમિક
  • B
    દ્વિતીયક
  • C
    તૃતીયક
  • D
    ચતુર્થક

Explore More

Similar Questions

નીચેના કૉલમ યોગ્ય રીતે જોડો.
કૉલમ $I$ કૉલમ $II$
$(a)$ એક્ટિન $(i)$ શ્વસન વાયુઓનું વહન
$(b)$ ઇમ્યુનોગ્લોબ્યુલિન $(ii)$ રોગ પ્રતિકારકતા
$(c)$ મેલેનિન $(iii)$ શરીરને રંગ આપવો
$(d)$ હિમોગ્લોબિન $(iv)$ સ્નાયુઓનું હલનચલન

$L-$ લાયસીન અને $L-$ મેલિક ઍસિડમાં $L$ શું સૂચવે છે?

પ્રાણી જગતમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું પ્રોટીન કયું છે?

નીચેનામાંથી કયું પ્રોટીનનું કાર્ય નથી?

પોલિપેપ્ટાઈડ શૃંખલાઓની $\alpha$-હેલિક્સ અને $\beta$-પ્લીટેડ શીટની સર્પાકાર ગોઠવણી પ્રોટીનનું દ્વિતીયક બંધારણ બનાવવા માટે . . . . . . બંધો દ્વારા જોડાયેલી હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo