$DNA$ એ $RNA$ થી અલગ પડે છે કારણ કે:

  • A
    તેમાં શર્કરાઓ અલગ-અલગ હોય છે.
  • B
    તેમાં નાઈટ્રોજન બેઈઝ અલગ હોય છે.
  • C
    તેમાં પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાની સંખ્યા અલગ હોય છે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

કયા બે નાઈટ્રોજન બેઝ પ્યુરિન પ્રકારના છે?

એક આપેલ દ્વિ-શૃંખલિત $DNA$ અણુ $1,00,000$ બેઝ જોડી લાંબો છે. આ $DNA$ અણુની લંબાઈ કેટલી હશે?

મોબાઇલ જિનેટિક એલિમેન્ટ (ભ્રમણશીલ જનીનિક ઘટક) કયું છે?

$EtBr$ નું પૂરું નામ શું છે?

$DNA$ એ $RNA$ થી કઈ રીતે જુદો પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo