વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અનુક્રમે ક્યાં સુધી જોવા મળે છે?

  • A
    જીવનપર્યંત,અમુક ઉંમર સુધી
  • B
    અમુક ઉંમર સુધી,જીવનપર્યંત
  • C
    પુખ્તાવસ્થા,જીવનપર્યંત
  • D
    જીવનપર્યંત,મૃત્યુ

Explore More

Similar Questions

સજીવો કયો રહસ્યમય ગુણ ધરાવે છે?

પ્રોટોપ્લાઝમ દ્વારા બાહ્ય અને આંતરિક વાતાવરણમાં થતા ફેરફારો સામેની પ્રતિક્રિયાને નીચેનામાંથી કયો ગુણધર્મ આભારી છે?

વિધાન $(A)$: એક જ જાતિના સજીવો પરસ્પર પ્રજનન કરી શકતા નથી.
કારણ $(R)$: ફલનની ઘટના દ્વારા ફલિતાંડ બને છે.

$X$ - પર્વતો,ખડકો અને રેતીના ઢગલા નિર્જીવ હોવા છતાં વૃદ્ધિ પામે છે.
$Y$ - વૃદ્ધિ એ માત્ર નિર્જીવ વસ્તુઓનું લક્ષણ છે.

પેશીના ગુણધર્મો કોના લીધે ઉદ્ભવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo