આપેલ જૈવિક સંગઠનના ક્રમમાં: $(P) \rightarrow \text{ઉપ-પરમાણ્વિક કણો} \rightarrow \text{પરમાણુઓ} \rightarrow \text{અણુઓ} \rightarrow (Q) \rightarrow \text{કોષો} \rightarrow \text{પેશી}$,તો $(P)$ અને $(Q)$ અનુક્રમે શું સૂચવે છે?

  • A
    અંગ,ઉપ-પરમાણ્વિક કણ
  • B
    અંગિકાઓ,ઉપ-પરમાણ્વીય કણ
  • C
    ઉપ-પરમાણ્વિક કણો,અંગિકાઓ
  • D
    પટલ,ઉપ-પરમાણ્વિક કણો

Explore More

Similar Questions

નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કઈ અંગિકાઓની જોડીમાં $DNA$ હોતું નથી?

નીચેનાને જોડો.
Column-$I$Column-$II$
$a$. ક્રિસ્ટી (Cristae)$i$. સ્ટ્રોમામાં આવેલી ચપટી પટલમય કોથળી જેવી રચના
$b$. સિસ્ટર્ની (Cisternae)$ii$. કણાભસૂત્રના અંતઃપ્રવર્ધ
$c$. થાઇલેકોઇડ્સ (Thylakoids)$iii$. તકતી આકારની કોથળીઓ
$d$. કાઇનેટોકોર (Kinetochores)$iv$. રંગસૂત્રમાં આવેલી તકતી આકારની રચના

સુકોષકેન્દ્રી કોષોના કોષરસમાં હાજર જનીનો શેમાં જોવા મળે છે?

નીચેના કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ $I$ કોલમ $II$
$(a)$ લીસી અંતઃકોષરસજાળ $(i)$ પ્રોટીન સંશ્લેષણ
$(b)$ ખરબચડી અંતઃકોષરસજાળ $(ii)$ લિપિડ સંશ્લેષણ
$(c)$ ગોલ્ગી પ્રસાધન $(iii)$ ગ્લાયકોસિલેશન
$(d)$ તારાકેન્દ્ર $(iv)$ ત્રાકતંતુનું નિર્માણ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo