મૃત્યુ સાથે નીચેનામાંથી કઈ બાબત સંકળાયેલી છે?

  • A
    તેના દ્વારા દરેક જાતિના સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે.
  • B
    તેના દ્વારા દેહમાં રહેલા જીવન-તત્ત્વોથી રચાયેલા દ્રવ્યો પર્યાવરણમાં પાછા ફરે છે.
  • C
    મહત્તમ એન્ટ્રોપીને કારણે અંગો શિથિલ થતા સજીવનું મૃત્યુ થાય છે.
  • D
    આપેલ તમામ.

Explore More

Similar Questions

સજીવ અને નિર્જીવ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?

કયા સજીવોમાં વૃદ્ધિ માત્ર અમુક ઉંમર સુધી જ જોવા મળે છે?

જીવંત સ્વરૂપો માટેનું સામાન્ય નામ શું છે?

નીચેનામાંથી કોની વ્યાખ્યા આપવી સરળ નથી?

વિધાન $P$: દરેક સજીવ પ્રજનન,વૃદ્ધિ,વિકાસ,અનુકૂલન અને મૃત્યુ જેવા અદ્વિતીય લક્ષણો ધરાવે છે.
વિધાન $Q$: દરેક સજીવ માટે ઊર્જાનું રૂપાંતરણ અનિવાર્ય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo