પેશીના ગુણધર્મો તેના ઘટક કોષોમાં હોતા નથી,પરંતુ તે ઘટક કોષો વચ્ચેની આંતરક્રિયાના પરિણામે ઉદ્ભવે છે. આ ઘટના શેનું ઉદાહરણ છે?

  • A
    ઉદ્ભવતા ગુણધર્મો (Emergent properties)
  • B
    કોષીય વિભેદન
  • C
    સમસ્થિતિ (Homeostasis)
  • D
    ચયાપચય

Explore More

Similar Questions

જે પ્રક્રિયા દ્વારા આપણે જાણી શકીએ કે કયો સજીવ ચોક્કસ નામ સાથે સંકળાયેલો છે,તેને ........ કહે છે.

આપણી રૂઢિ અનુસાર,આપણે ક્યારે સજીવનાં વિશિષ્ટ લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ?

ચયાપચય (metabolism) ના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

જાતિનો અભ્યાસ વિજ્ઞાનની કઈ શાખા દ્વારા કરી શકાય છે?

સજીવોની ચોક્કસ અને અર્થપૂર્ણ રજૂઆત કરતી કાર્યપદ્ધતિ એટલે....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo