વિધાન $A$: વૈજ્ઞાનિક નામકરણ સજીવની ચોક્કસ ઓળખ આપે છે.
કારણ $R$: દરેક સજીવને બે નામ આપવામાં આવે છે,એક પ્રજાતિનું નામ (Generic name) અને બીજું જાતિનું નામ (Specific epithet).
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

$Panthera$ $leo$,$Panthera$ $pardus$ અને $Panthera$ $tigris$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કઈ ગોઠવણી સાચા ચઢતા ક્રમમાં છે?

વર્ગક (Taxonomic category) એટલે શું?

નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
$A.$ સજીવ વર્ગીકરણની પદ્ધતિમાં એક સ્થાન અથવા હોદ્દો ધરાવે છે.
$B.$ એક વિશિષ્ટ જાતિવાચક નામ (specific epithet) અલગ-અલગ પ્રજાતિઓમાં હાજર હોઈ શકે છે જે અલગ-અલગ જાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે.
$C.$ મનુષ્ય $Homo$ જાતિનો છે.
$D.$ પ્રાણીઓ,સસ્તન પ્રાણીઓ અને કૂતરાઓ સમાન સ્તરે વર્ગકો (taxa) નું પ્રતિનિધિત્વ કરે છે.
વિકલ્પો:

$A :$ એક જાતિના સભ્યો અન્ય જાતિના સભ્યોથી પ્રજનનક્ષમ રીતે અલગ હોય છે.
$R :$ જાતિ એ વર્ગીકરણની પાયાની કક્ષા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo