વિધાન $(A)$: લિનીયસને વર્ગીકરણવિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
કારણ $(R)$: લિનીયસે સજીવોનાં વૈજ્ઞાનિક નામકરણ માટે દ્વિનામી નામકરણ પદ્ધતિ વિકસાવી.
વિધાન $(A)$ અને કારણ $(R)$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

જાતિ (Species) ને શું ગણવામાં આવે છે?

સૃષ્ટિ (Kingdom) એટલે શું?

"Systema Naturae" નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે?

$Leo$ અને $nigrum$ અનુક્રમે ....... છે.

દ્વિનામી નામકરણ પદ્ધતિમાં,પ્રથમ નામ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo