નીચેનામાંથી કોણે વર્ગીકરણની કોઈ પદ્ધતિ સૂચવી નથી?

  • A
    બેન્થામ
  • B
    રૉબર્ટ બ્રાઉન
  • C
    ઍરિસ્ટોટલ
  • D
    વ્હીટેકર

Explore More

Similar Questions

વ્હિટકેરના વર્ગીકરણ મુજબ કઈ સૃષ્ટિમાં ઉત્પાદકોનો સમાવેશ થાય છે?

નીચેનામાંથી કઈ વર્ગીકરણ પદ્ધતિ સજીવોના ઉદ્વિકાસીય સંબંધોને રજૂ કરે છે?

કોલમ-$I$ (પદો)કોલમ-$II$ (ઉદાહરણો)
$A$. એસ્કસ (Ascus)$I$. સ્પાયરુલિના (Spirulina)
$B$. બેસીડિયમ (Basidium)$II$. પેનિસિલિયમ (Penicillium)
$C$. પ્રોટિસ્ટા (Protista)$III$. એગેરિકસ (Agaricus)
$D$. સાયનોબેક્ટેરિયા (Cyanobacteria)$IV$. યુગ્લીના (Euglena)
$E$. એનિમલિયા (Animalia)$V$. વાદળી (Sponges)
કોલમ-$I$ માં આપેલા પદોને કોલમ-$II$ માં આપેલા તેમના ઉદાહરણો સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેના વિધાનો વાંચો.
$a. 2, 4-D$ નો ઉપયોગ દ્વિદળી નીંદણને મારવા માટે વ્યાપકપણે થાય છે,તે પરિપક્વ એકદળી વનસ્પતિઓને અસર કરતું નથી.
$b.$ ઓક્સિન અગ્રીય પ્રભુત્વ (apical dominance) દૂર કરવામાં મદદ કરે છે.
$c.$ યુગ્લીનોઈડ્સના રંજકદ્રવ્યો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હાજર રંજકદ્રવ્યો જેવા જ હોય છે.
$d.$ ડાયનોફ્લેજેલેટ્સમાં કોષદીવાલ ગેરહાજર હોય છે.
સાચા વિધાનો પસંદ કરો -

વર્ગીકરણની કુદરતી પદ્ધતિ કોના દ્વારા વિકસાવવામાં આવી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo