સજીવોના નામકરણ માટે નીચે ચાર વિધાનો આપવામાં આવ્યાં છે. કયાં બે વિધાનો સાચાં છે?
$(1)$ પ્રથમ નામ જાતિ અને બીજું નામ પ્રજાતિ દર્શાવે છે.
$(2)$ એક સજીવ માટે વપરાયેલ જાતિવાચક નામ (specific epithet) અન્ય સજીવ માટે વાપરી શકાતું નથી.
$(3)$ હસ્તલેખિત વૈજ્ઞાનિક નામના દરેક શબ્દ નીચે અલગથી આડી લીટી કરવી.
$(4)$ દરેક સજીવ માટે જાતિના નામ પછી ઉપજાતિનું નામ લખવું ફરજિયાત છે.

  • A
    $(1)$ અને $(4)$
  • B
    $(2)$ અને $(4)$
  • C
    $(1)$ અને $(2)$
  • D
    $(2)$ અને $(3)$

Explore More

Similar Questions

સજીવના વૈજ્ઞાનિક નામમાં પ્રથમ નામ શું દર્શાવે છે?

નામકરણ,ઓળખ અને વર્ગીકરણ સાથે જોડાયેલી શાખા કઈ છે?

મુદ્રિત વૈજ્ઞાનિક નામોમાં, માત્ર . . . . . . ને કેપિટલ અક્ષરથી શરૂ કરવામાં આવે છે.

Order (ગોત્ર) સામાન્ય રીતે શેનાથી અંત પામે છે?

Brassica campestris Linn
$(a)$ વનસ્પતિનું સામાન્ય નામ આપો.
$(b)$ નામનો પ્રથમ બે ભાગ શું સૂચવે છે?
$(c)$ તે શા માટે ત્રાંસા અક્ષરોમાં (italics) લખવામાં આવે છે?
$(d)$ નામની અંતે લખેલ Linn નો અર્થ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo