નીચેના કોલમ યોગ્ય રીતે જોડો:
સામાન્ય નામ વૈજ્ઞાનિક નામ / શ્રેણી / કુળ
$A$. અળસિયું $R$. ફેરીટીમાં પોંસ્થૂમાં,$Y$. ઓપિસથોપોરા,$3$. મેગાસકોલડીસી
$B$. સૂર્યમુખી $S$. હેલિએન્થસ અનેસ,$Z$. એસ્ટેરેલ્સ,$2$. એસ્ટેરેસી
$C$. દેડકો $P$. રાના ટાઈગરીના,$X$. એન્યુરા,$4$. રાનિડી
$D$. મકાઈ $Q$. ઝીઆ મેઈઝ,$W$. ગ્લુમીફલોરી,$1$. પોએસી

  • A
    $A-Q-Y-3; B-P-X-2; C-R-Z-1; D-S-W-4$
  • B
    $A-R-Z-3; B-S-W-1; C-P-X-2; D-Q-Y-4$
  • C
    $A-P-Z-1; B-Q-X-2; C-R-Y-3; D-S-W-4$
  • D
    $A-R-Y-3; B-S-Z-2; C-P-X-4; D-Q-W-1$

Explore More

Similar Questions

ટેક્સૉન (taxon) ની વ્યાખ્યા આપો. વિવિધ પદાનુક્રમિક સ્તરો પર ટેક્સૉનના કેટલાક ઉદાહરણો આપો.

જો એક સજીવ જુદા જુદા ગોત્રમાં આવે છે પરંતુ એક જ સમુદાયમાં આવે,તો તે એક જ ......... માં પણ આવી શકે.

$Sapindales$ શબ્દ શું સૂચવે છે?

નીચેનાં વિધાનો માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ લક્ષણો પર આધારિત બધા જ સજીવોને જુદા જુદા વર્ગકોમાં વહેંચવાની કાર્યપદ્ધતિનું વિજ્ઞાન.
$(ii)$ નિયમોને અનુસરીને સજીવોને નામ આપવાની પદ્ધતિ.
$(iii)$ વિજ્ઞાનની એવી શાખા જેમાં વસતિથી લઈને જીવાવરણ સુધીનો અભ્યાસ કરવામાં આવે છે.
$(iv)$ બધી જ વર્ગીકૃત કક્ષાઓ ભેગી મળીને બનતી રચના.

વર્ગીકરણની શ્રેણીઓનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo