નીચેની કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ-$I$ (સામાન્ય નામ) કોલમ-$II$ (કુળ) કોલમ-$III$ (શ્રેણી)
$A$. દેડકો $P$. પોએસી $i$. ઓર્થોપ્ટેરા
$B$. અળસિયું $Q$. એસ્ટેરેસી $ii$. એન્યુરા
$C$. મકાઈ $R$. બ્લાટીડી $iii$. એસ્ટેરેલ્સ
$D$. સૂર્યમુખી $S$. મેગાસકોલેસીડી $iv$. ગ્લુમીફલોરી
$E$. વંદો $T$. રાનિડી $v$. ઓપિસથોપોરા

  • A
    $A-S-i, B-R-iii, C-P-iv, D-Q-ii, E-T-v$
  • B
    $A-T-ii, B-R-v, C-S-iii, D-P-iv, E-Q-i$
  • C
    $A-T-ii, B-S-v, C-P-iv, D-Q-iii, E-R-i$
  • D
    $A-T-ii, B-R-v, C-P-iii, D-Q-iv, E-R-i$

Explore More

Similar Questions

$Tomato$ (ટામેટા) અને $potato$ (બટાટા) વચ્ચેની સમાન લાક્ષણિકતાઓ તેમના કયા સ્તરે મહત્તમ હશે?

વર્ગીકરણવિદ્યાના પિતા તરીકે કોણ ઓળખાય છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિ $Solanum$ પ્રજાતિમાં આવતી નથી?

વર્ગીકરણની કક્ષામાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

$A :$ જાતિની જૈવિક વિભાવના પ્રજનન અલગતા (reproductive isolation) પર આધારિત છે.
$R :$ સૌથી વધુ સ્વીકૃત જાતિની વિભાવના લિનિયસ દ્વારા આપવામાં આવી હતી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo