નીચેનામાંથી કયો વર્ગક (Taxonomic category) છે?

  • A
    જાતિ (Species)
  • B
    કુળ (Family)
  • C
    ગોત્ર (Order)
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

વર્ગીકરણની કક્ષામાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

વર્તમાન સમયમાં વનસ્પતિના ટેકનિકલ નામકરણ માટે કયા માપદંડોનું પાલન કરવું પડે છે?

કેરિયોટેક્સોનોમી (Karyotaxonomy) એ વર્ગીકરણની આધુનિક શાખા છે જે નીચેનામાંથી શેના પર આધારિત છે?

$Nicotiana$ એ શું છે?

પ્રાણીઓના વર્ગીકરણમાં વર્ગીકરણ એકમ 'સમુદાય' (phylum) એ વનસ્પતિઓના વર્ગીકરણમાં કયા શ્રેણીબદ્ધ સ્તરને સમાન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo