અસંગત જોડ શોધો.

  • A
    વર્ગીકરણવિદ્યાના પિતા - લિનિયસ
  • B
    વનસ્પતિશાસ્ત્રના પિતા - થીઓફ્રેસ્ટસ
  • C
    સજીવોનું વર્ગીકરણ સૂચવનાર તત્ત્વચિંતક - બૅન્થમ અને હૂકર
  • D
    દ્વિનામી નામકરણ - લિનિયસ

Explore More

Similar Questions

સિસ્ટેમેટીક્સ (Systematics) નીચેનામાંથી કોની સાથે સંબંધ ધરાવે છે?

આપેલ કોલમમાં,કોલમ $I$ માં શબ્દો છે અને કોલમ $II$ માં તેનું વર્ણન છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડ પસંદ કરો.
કોલમ $I$કોલમ $II$
$A$. વૃદ્ધિ$I$. સંતતિનું નિર્માણ
$B$. પ્રજનન$II$. એક કે તેથી વધુ કોષોનું બનેલું
$C$. ચયાપચય$III$. દળમાં વધારો અને સંખ્યામાં વધારો
$D$. કોષીય આયોજન$IV$. તમામ રાસાયણિક પ્રતિક્રિયાઓનો સરવાળો

નીચેનામાંથી કયું વિધાન વૈજ્ઞાનિક 'Talsne' ના યોગદાનનું યોગ્ય રીતે વર્ણન કરે છે?

સંગઠનસ્તરની કક્ષાને અનુલક્ષીને વિજ્ઞાન શાખાઓમાં "$P$" નિર્દેશિત ભાગ શું સૂચવે છે?

આધુનિક વર્ગીકરણ વિદ્યા (Taxonomy) ના અભ્યાસ માટે કયા આધારભૂત પાસાઓ જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo