નીચે આપેલામાંથી સજીવો કયાં લક્ષણો ધરાવે છે?

  • A
    વૃદ્ધિ અને વિકાસ
  • B
    પ્રજનન
  • C
    પર્યાવરણ પ્રત્યે સભાનતા અને પ્રતિચાર
  • D
    ઉપરના ત્રણેય $(A), (B)$ અને $(C)$

Explore More

Similar Questions

સજીવોનાં અદ્વિતીય (વ્યાખ્યાયિત) લક્ષણો કયા છે?

સજીવ એટલે શું? તે નિર્જીવ વસ્તુઓથી કેવી રીતે અલગ પડે છે?

$I -$ સંખ્યામાં થતો વધારો
$II -$ વિભેદન
$III -$ ચયાપચય
$IV -$ પ્રજનન
$V -$ કદમાં થતો વધારો
ઉપરનામાંથી વૃદ્ધિનાં બે પૂરક લક્ષણો (twin characteristics) ઓળખો.

જે પ્રક્રિયા દ્વારા આપણે જાણી શકીએ કે કયો સજીવ ચોક્કસ નામ સાથે સંકળાયેલો છે,તેને ........ કહે છે.

બધા જ સજીવો પર્યાવરણના સંકેતો પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવે છે. સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo