પર્યાવરણીય પરિબળોના પ્રતિભાવમાં સજીવો કઈ પ્રક્રિયા કરે છે?

  • A
    પાચન
  • B
    પ્રજનન
  • C
    વૃદ્ધિ
  • D
    આકારજનન (Morphogenesis)

Explore More

Similar Questions

'વર્ગીકરણ વિદ્યા' (Taxonomy) ના સ્થાપક કોણ છે?

$X$ - પર્વતો,ખડકો અને રેતીના ઢગલા નિર્જીવ હોવા છતાં વૃદ્ધિ પામે છે.
$Y$ - વૃદ્ધિ એ માત્ર નિર્જીવ વસ્તુઓનું લક્ષણ છે.

સજીવોમાં આયોજનના શ્રેણીક્રમ (Hierarchy) નું વર્ણન કરો.

વિધાન $P$ : દરેક સજીવ પ્રજનન,વૃદ્ધિ,વિકાસ,અનુકૂલન અને મૃત્યુ જેવાં અદ્વિતીય લક્ષણો ધરાવે છે.
વિધાન $Q$ : દરેક સજીવ માટે ઊર્જાનું રૂપાંતરણ અનિવાર્ય છે.

બરફનો ગોળો જ્યારે બરફ પર ગબડાવવામાં આવે છે ત્યારે તેના દળ,કદ અને આકારમાં વધારો થાય છે. શું આ સજીવોમાં જોવા મળતી વૃદ્ધિ સાથે સરખાવી શકાય? શા માટે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo