સજીવોના વર્ગીકરણવિદ્યાનો અભ્યાસ નીચેનામાંથી કોની મુલાકાત દ્વારા સરળ બનાવી શકાય છે?

  • A
    વનસ્પતિ ઉદ્યાન
  • B
    મ્યુઝિયમ
  • C
    પ્રાણીસંગ્રહાલય
  • D
    $A, B$ અને $C$ ત્રણેય

Explore More

Similar Questions

નીચેના જોડકાં માટે સાચો વિકલ્પ પસંદ કરો:
યાદી-$I$યાદી-$II$
$(1)$ સાસણગીર$(P)$ ઇંદ્રોડા પાર્ક
$(2)$ જૂનાગઢ$(Q)$ હિમાલયન પ્રાણી ઉદ્યાન
$(3)$ ગંગટોક$(R)$ સક્કરબાગ
$(4)$ ગાંધીનગર$(S)$ સફારી પાર્ક

સાચી જોડ પસંદ કરો:
સ્તંભ $I$સ્તંભ $II$
$a.$ સ્વ-સ્થાન (Ex-situ) સંરક્ષણ$(i)$ સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ
$b.$ ઝડપી સંદર્ભ પદ્ધતિ$(ii)$ સંગ્રહાલય (Museum)
$c.$ સચવાયેલા વનસ્પતિ અને પ્રાણીઓ$(iii)$ વનસ્પતિજાત (Flora)
$d.$ આપેલ વિસ્તારની વનસ્પતિઓના નિવાસસ્થાન અને વિતરણનો વાસ્તવિક અહેવાલ$(iv)$ રોયલ બોટનિકલ ગાર્ડન્સ,ક્યુ

પ્રાણીઉદ્યાન (Zoological park) સાથે નીચેનામાંથી કઈ બાબત સંકળાયેલી છે?

પ્રાણી-મ્યુઝિયમમાં કીટકોનો સંગ્રહ કેવી રીતે કરવામાં આવે છે?

ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન ક્યાં આવેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo