| કોલમ $X$ | કોલમ $Y$ |
| $(1)$ વસતી | $(P)$ ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ |
| $(2)$ વિભેદન | $(T)$ ગર્ભીય કોષોમાં તેમના વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને થતું પરિવર્તન |
| $(3)$ કુળ | $(P)$ ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ |
| $(4)$ વૃદ્ધિ | $(Q)$ ચયાપચયની ફલશ્રુતિ |
| $(5)$ સ્થિતિશક્તિ | $(R)$ કોઈ પણ તંત્રના કાર્ય માટે પ્રાપ્ત ઉર્જા |
Explore More
| સ્તંભ-$I$ | સ્તંભ-$II$ |
| $a.$ દ્વિનામી નામકરણ | $(i)$ કેરોલસ લિનિયસ |
| $b.$ પ્રજાતિનું નામ | $(ii)$ મસ્સિડે (Muscidae) |
| $c.$ કુળ | $(iii)$ પેન્થેરા (Panthera) |
| $d.$ સિસ્ટેમા નેચરી (Systema Naturae) |
| કોલમ-$I$ (વૈજ્ઞાનિક) | કોલમ-$II$ (ફાળો) |
|---|---|
| $(a)$ કેરોલસ લિનિયસ | $(i)$ નૂતન વર્ગીકરણ (New Systematics) |
| $(b)$ જુલિયન હકસલી | $(ii)$ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ |
| $(c)$ વ્હીટેકર | $(iii)$ વનસ્પતિ વર્ગીકરણ પદ્ધતિ |
| $(d)$ બેન્થામ અને હૂકર | $(iv)$ દ્વિનામી નામકરણ પદ્ધતિ |
| કોલમ-$I$ (વૈજ્ઞાનિક) | કોલમ-$II$ (ફાળો) |
| $(a)$ કેરોલસ લિનિયસ | $(i)$ નૂતન વર્ગીકરણ (New Systematics) |
| $(b)$ જુલિયન હકસલી | $(ii)$ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ |
| $(c)$ વ્હીટેકર | $(iii)$ વનસ્પતિ વર્ગીકરણના ગ્રંથો |
| $(d)$ બેન્થામ અને હૂકર | $(iv)$ દ્વિનામી નામકરણ પદ્ધતિ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo