નીચેનામાંથી કોણ વનસ્પતિ વર્ગીકરણીય સંશોધન માટે સુવિધા પૂરી પાડે છે?

  • A
    વનસ્પતિ ઉદ્યાન
  • B
    વનસ્પતિ સંગ્રહાલય (હર્બેરિયમ)
  • C
    વનસ્પતિ ઉદ્યાન અને વનસ્પતિ સંગ્રહાલય બંને
  • D
    મ્યુઝિયમ

Explore More

Similar Questions

લોકોના મનમાં વન્યજીવો પ્રત્યે પ્રેમ અને સ્નેહ જગાડવો તથા તેમના સંરક્ષણ અંગે જાગૃતિ કેળવવી - આ કોનો મુખ્ય હેતુ છે?

ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હર્બેરિયમ ક્યાં આવેલું છે?

નીચેનામાંથી કઈ બાબત વનસ્પતિ ઉદ્યાન (Botanical Garden) સાથે સંકળાયેલ છે?

નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
$I.$ મ્યુઝિયમનો હેતુ જૈવિક વિવિધતા અને તેના સાંસ્કૃતિક વારસાને સાચવવાનો છે.
$II.$ મ્યુઝિયમમાં વનસ્પતિઓ,પ્રાણીઓ અને અશ્મિઓના નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવે છે.
$III.$ કીટકો અને અન્ય અપૃષ્ઠવંશીઓની જાળવણીમાં સ્ટફિંગ પદ્ધતિ અગત્યની છે.
$IV.$ કીટકોના દેહકોષ્ઠીય અંગો દૂર કરી તેમનો કીટકબોક્સમાં સંગ્રહ કરાય છે.
$V.$ કેટલાક મ્યુઝિયમમાં મ્યુઝિયમ વિજ્ઞાન (museology) ની વ્યવસ્થા હોય છે.

$S$ વિધાન : વનસ્પતિ સંગ્રહાલયો (Herbaria) સામાન્ય રીતે વનસ્પતિ ઉદ્યાનો અને શૈક્ષણિક અથવા સંશોધન સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય છે.
$R$ કારણ : વનસ્પતિ ઉદ્યાન એટલે વિશ્વનાં જુદા જુદાં ભાગોમાંથી લાવેલ વૃક્ષ,ક્ષુપ,છોડ,આરોહી વનસ્પતિઓ અને બીજી જીવંત વનસ્પતિઓનો વૈજ્ઞાનિક ઢબે યોજનાબદ્ધ સંગ્રહ.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે,$R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo