નીચેનામાંથી કઈ પદ્ધતિમાં વનસ્પતિના નમૂનાઓને દાબી,સૂકવી અને નિશ્ચિત કદના કાગળ (શીટ્સ) પર ચોંટાડવામાં આવે છે?

  • A
    હર્બેરિયમ
  • B
    સ્ટફીંગ
  • C
    લેન્ડસ્કેપ
  • D
    જર્મપ્લાઝમ

Explore More

Similar Questions

$Couplet$ (યુગ્મક) બે વિરોધી વિકલ્પો વચ્ચે કરવામાં આવતી પસંદગી દર્શાવે છે,જેનું પરિણામ શું હોય છે?

દેહરાદૂનમાં આવેલ હર્બેરિયમ (વનસ્પતિ-સંગ્રહાલય) નું નામ આપો.

હર્બેરીયમ પત્રક પર નીચેનામાંથી કઈ માહિતી હોતી નથી?

સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ તરીકે ઓળખાતું વનસ્પતિ સંગ્રહાલય ક્યાં આવેલું છે?

આપેલા વિધાનો $(i-iv)$ દ્વારા નીચેનામાંથી કયા વર્ગીકરણ સહાયક સાધનોનું વર્ણન કરવામાં આવ્યું છે?
$(i)$. તેઓ સામાન્ય રીતે શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાપિત હોય છે.
$(ii)$. તેમની પાસે અભ્યાસ અને સંદર્ભ માટે સંગ્રહિત વનસ્પતિ અને પ્રાણીઓના નમૂનાઓનો સંગ્રહ હોય છે.
$(iii)$. કીટકોને એકત્રિત કર્યા પછી,મારીને અને પિન લગાવીને બોક્સમાં સંગ્રહિત કરવામાં આવે છે.
$(iv)$. તેમની પાસે ઘણીવાર પ્રાણીઓના હાડપિંજરનો સંગ્રહ પણ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo