ગુજરાતમાં આવેલ વનસ્પતિ સંગ્રહાલય (હર્બેરિયમ) નું નામ જણાવો.

  • A
    સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ
  • B
    હર્બેરિયમ ફૉરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
  • C
    હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઑફ બોટની,ગુજરાત યુનિવર્સિટી
  • D
    મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રી

Explore More

Similar Questions

આર્થિક અને લોક-વનસ્પતિશાસ્ત્રીય (ethnobotanical) માહિતી મેળવવા માટે નીચેનામાંથી કોણ ઉપયોગી છે?

વિધાન $S$: રાણી જીજામાતા ઉદ્યાન મુંબઈમાં આવેલું છે.
કારણ $R$: હિમાલયન ઝૂઓલોજિકલ પાર્ક ગંગટોકમાં આવેલું છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

ઇંગ્લેન્ડમાં આવેલું પ્રખ્યાત વનસ્પતિ ઉદ્યાન (Botanical Garden) કયું છે?

પ્રાથમિક કક્ષાનાં મ્યુઝિયમ સામાન્ય રીતે ક્યાં આવેલાં હોય છે?

નીચેના કોલમની યોગ્ય જોડ મેળવો:
કોલમ-$I$કોલમ-$II$
$1$. હર્બેરિયમ (વનસ્પતિ સંગ્રહાલય)$a$. સ્ટફિંગ (ભરતકામ)
$2$. વનસ્પતિ ઉદ્યાન$b$. વન્યજીવ સંરક્ષણ
$3$. મ્યુઝિયમ (સંગ્રહાલય)$c$. પોઈઝનિંગ (ઝેરીકરણ)
$4$. પ્રાણી ઉદ્યાન$d$. ઓર્કિડિયમ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo