વનસ્પતિના નમૂનાઓને સૂકવવા માટે નીચેનામાંથી કયા પેપરનો ઉપયોગ થાય છે?

  • A
    પાર્ચમેન્ટ પેપર
  • B
    બ્લૉટિંગ પેપર
  • C
    ફિલ્ટર પેપર
  • D
    ક્રોમેટોગ્રાફી પેપર

Explore More

Similar Questions

વનસ્પતિના નમૂનાઓને સૂકવવા માટે શેનો ઉપયોગ થાય છે?

હર્બેરિયમ પત્રકની લેબલ પર કઈ માહિતીનો સમાવેશ થતો નથી?

નીચેની કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ $I$કોલમ $II$
$1.$ ફૂમીગેશન$a.$ વનસ્પતિઓ અને પ્રાણીઓની દુર્લભ જાતિઓ માટે
$2.$ પેશી સંવર્ધન$b.$ નમૂનાઓને શીશી કે બરણીમાં જાળવવા માટે
$3.$ સંગ્રાહક$c.$ ફૂગ,કીટકો અને ભેજ સામે રક્ષણ મેળવવા
$4.$ જનીન બેંક$d.$ નવી જાતિઓના વિકાસ માટે

સજીવના નમૂનાઓ અને તેમની માહિતીના સંગ્રહ અને જાળવણી માટેની પદ્ધતિઓ નીચેનામાંથી કઈ છે?

સાચી જોડ પસંદ કરો.
સ્તંભ $I$સ્તંભ $II$
$A$. બહિઃસ્થાન (Ex-situ) સંરક્ષણ$I$. સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ
$B$. ઝડપી સંદર્ભ પદ્ધતિ$II$. સંગ્રહાલય (Museum)
$C$. સંગ્રહિત વનસ્પતિઓ અને પ્રાણીઓ$III$. વનસ્પતિજાત (Flora)
$D$. કોઈ ચોક્કસ વિસ્તારમાં વનસ્પતિઓના નિવાસસ્થાન અને વિતરણનો અહેવાલ$IV$. રોયલ બોટનિકલ ગાર્ડન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo