ભારતનું પ્રસિદ્ધ હર્બેરિયમ જે કોલકાતામાં આવેલું છે,તે કયા નામે ઓળખાય છે?

  • A
    હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઑફ બોટની
  • B
    હર્બેરિયમ ઑફ ફૉરેસ્ટ રિસર્ચ
  • C
    સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ
  • D
    મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રી

Explore More

Similar Questions

ખોટી જોડ શોધો:

પ્રાણીઓના મૃતદેહો અને તેમના કંકાલ અશ્મિઓનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે?

વિધાન $(S)$: વનસ્પતિ ઉદ્યાનોમાં અલભ્ય જનીનોનું સંરક્ષણ કરી શકાય છે.
કારણ $(R)$: વનસ્પતિ ઉદ્યાનોમાં જનીન બેંક વિકસાવવામાં આવે છે.
$(A)$ $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(B)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(C)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(D)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

બાયોલોજીકલ મ્યુઝિયમ (જૈવિક સંગ્રહાલયો) સામાન્ય રીતે ક્યાં સ્થાપવામાં આવે છે?

હર્બેરિયમ ટેકનિકના વિવિધ સોપાનનો સાચો ક્રમ શોધો:
$a.$ સૂકવવું (Drying) $b.$ ઝેરી બનાવવું (Poisoning)
$c.$ એકત્રીકરણ (Collection) $d.$ લેબલિંગ (Labelling)
$e.$ માઉન્ટિંગ (Mounting) $f.$ જમા કરાવવું (Deposition)
$g.$ સીવવું (Stitching)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo