નેશનલ બોટાનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ $(NBRI)$ ક્યાં આવેલી છે?

  • A
    વડોદરા (ગુજરાત)
  • B
    દાર્જિલિંગ (પશ્ચિમ બંગાળ)
  • C
    દહેરાદૂન (ઉત્તરાખંડ)
  • D
    લખનૌ (ઉત્તર પ્રદેશ)

Explore More

Similar Questions

વિશ્વના મુખ્ય વનસ્પતિઉદ્યાનોમાં મુખ્ય ભાગ તરીકે શું આવેલ હોય છે?

$S$ વિધાન: વનસ્પતિ સંગ્રહાલયો (Herbarium) માં વનસ્પતિના નમૂનાઓને ચોક્કસ પદ્ધતિઓ દ્વારા સંગ્રહિત કરવામાં આવે છે.
$R$ કારણ: વનસ્પતિ સંગ્રહાલય એ વિવિધ સ્થળોએથી એકત્રિત કરેલા વનસ્પતિ નમૂનાઓનું સંગ્રહસ્થાન છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

ઔષધીય,દુર્લભ અને આર્થિક મહત્વ ધરાવતી વનસ્પતિઓનો ઉછેર ક્યાં કરવામાં આવે છે?

વર્ગીકરણના કયા સાધનોના સમૂહનો ઉપયોગ ફક્ત વર્ણન માટે કરવામાં આવે છે?

વનસ્પતિઉદ્યાન એ સાર્વજનિક વિહાર સ્થાન અને જાહેર બગીચાથી કઈ બાબતે જુદો પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo