નીચેનામાંથી કયું વનસ્પતિઉદ્યાનનું મહત્વ વધવાનું કારણ નથી?

  • A
    લોકસેવા
  • B
    સંરક્ષણ
  • C
    સંશોધન-યોજના
  • D
    કલાત્મક-આકર્ષણ

Explore More

Similar Questions

કેમોટેક્સોનોમી (રસાયણ વર્ગીકરણ) શેની સાથે જોડાયેલ છે?

વિધાન $P$ : વનસ્પતિ સંગ્રહાલયમાં કલમ કરવી,પેશીસંવર્ધન અને ક્લોનિંગ તથા સંકરણ જેવી પ્રક્રિયાઓ દ્વારા નવી જાતિઓ વિકસાવાય છે.
વિધાન $Q$ : વનસ્પતિ સંગ્રહાલય એકત્રિત કરેલ,પ્રમાણિત અને નવા શોધાયેલા વનસ્પતિનમૂનાઓની ઓળખવિધિ અંગે જરૂરી માહિતી પૂરી પાડે છે.

પરંપરાગત વર્ગીકરણ પદ્ધતિઓ કોને ઓળખવા માટે યોગ્ય નથી?

વિધાન $P$ : વનસ્પતિઉદ્યાન એકત્રિત કરેલ,પ્રમાણિત અને નવા શોધાયેલા વનસ્પતિ-નમૂનાઓની ઓળખવિધિ અંગે જરૂરી માહિતી પૂરી પાડે છે.
વિધાન $Q$ : પ્રાણીઉદ્યાન બચાવેલાં પ્રાણીઓનાં પુનર્વસન તેમજ સારસંભાળ અંગે માહિતી પૂરી પાડે છે.

હર્બેરિયમ (વનસ્પતિ સંગ્રહાલય) માં વનસ્પતિના નમૂના તૈયાર કરવા માટેના સોપાનનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo