વનસ્પતિઉદ્યાનમાં વનસ્પતિઓને કેવી રીતે પ્રદર્શિત કરવામાં આવે છે?

  • A
    સૃષ્ટિ પ્રમાણે
  • B
    અનુકૂલન પ્રમાણે
  • C
    ઉદ્દવિકાસ પ્રમાણે
  • D
    કુળ,પ્રજાતિ કે નિવાસસ્થાન પ્રમાણે

Explore More

Similar Questions

વનસ્પતિ નમૂનાઓના સંગ્રહ માટે એકત્રીકરણ પછી અને દાબન (Pressing) પહેલાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે?

નીચેની કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$1$. નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ $a$. જોધપુર
$2$. ઝુલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા $b$. પેરિસ
$3$. ગવર્નમેન્ટ મ્યુઝિયમ $c$. શિબપુર
$4$. મ્યુઝિયમ ઓફ નેશનલ હિસ્ટ્રી $d$. મુંબઈ
$e$. ચેન્નાઈ

વર્ગીકરણીય માહિતી પૂરી પાડતી ક્રિયાવિધી એટલે શું?

સાચી જોડ પસંદ કરો.
સ્તંભ $I$સ્તંભ $II$
$A$. બહિઃસ્થાન (Ex-situ) સંરક્ષણ$I$. સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ
$B$. ઝડપી સંદર્ભ પદ્ધતિ$II$. સંગ્રહાલય (Museum)
$C$. સંગ્રહિત વનસ્પતિઓ અને પ્રાણીઓ$III$. વનસ્પતિજાત (Flora)
$D$. કોઈ ચોક્કસ વિસ્તારમાં વનસ્પતિઓના નિવાસસ્થાન અને વિતરણનો અહેવાલ$IV$. રોયલ બોટનિકલ ગાર્ડન

વનસ્પતિ ઉદ્યાનોનો ઉપયોગ કયા ક્ષેત્રની સંકલિત માહિતી મેળવવા માટે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo