વનસ્પતિ ઉદ્યાનમાં જર્મપ્લાઝ્મ બૅન્ક વિકસાવવામાં આવે છે,કારણ કે:

  • A
    નાશપ્રાય: પ્રાણીઓના સંરક્ષણ માટે.
  • B
    અલભ્ય જનીનોની જાળવણી માટે.
  • C
    ઔષધીય વનસ્પતિઓની જાળવણી માટે.
  • D
    પ્રાદેશિક વનસ્પતિઓની જાળવણી માટે.

Explore More

Similar Questions

જૈવવિવિધતા મનુષ્યો માટે કેવી રીતે મહત્વપૂર્ણ છે અને સંરક્ષણ એટલે શું તે સમજાવો?

પ્રાણીઓના $Ex-situ$ (સ્થાન-બાહ્ય) સંરક્ષણ માટેની વ્યૂહરચના કઈ છે?

નીચેનામાંથી કયા પાકમાં રીકાલ્સીટ્રન્ટ (recalcitrant) બીજનો સમાવેશ થાય છે?

ભારતમાં પર્યાવરણીય સંરક્ષણના સંદર્ભમાં વર્ષ $1731$ નું મહત્વ શું છે?

નીચેનામાંથી કઈ જોડ નાશપ્રાય (endangered) જાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo