નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ ક્યાં આવેલું છે?

  • A
    મુંબઈ
  • B
    જોધપુર
  • C
    કોલકાતા
  • D
    ચેન્નાઈ

Explore More

Similar Questions

ઝુઓલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા $(ZSI)$ ક્યાં આવેલ છે?

કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ $I$ કૉલમ $II$
$A$. ઇન-સિટુ (સ્થાનિક) સંરક્ષણ $I$. સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ
$B$. કંકાલ સંગ્રહ $II$. સંગ્રહાલય (મ્યુઝિયમ)
$C$. શીટ્સનો સંગ્રહ $III$. કોઈ વિસ્તારમાં વનસ્પતિનું વિતરણ
$D$. ફ્લોરા (વનસ્પતિજાત) $IV$. રોયલ બોટનિકલ ગાર્ડન

નીચેનામાંથી કયું વર્ગીકરણ સહાયક સાધન કોઈ વિસ્તારમાં જોવા મળતી પ્રજાતિઓના નામની ઓળખ માટે માહિતી પૂરી પાડે છે?

નીચે આપેલા ચાર વાક્યો $(1-4)$ માંથી વનસ્પતિઉદ્યાન (Botanical Garden) માટે કયા બે વાક્યો સાચાં છે?
$(1)$ વિવિધ સ્થળેથી એકત્રિત કરેલા વનસ્પતિ-નમૂનાઓનું સંગ્રહસ્થાન.
$(2)$ નવા શોધાયેલ વનસ્પતિ નમૂનાની ઓળખવિધિ માટેની માહિતી મળી શકે.
$(3)$ વૈજ્ઞાનિક હેતુઓ માટે જીવંત વનસ્પતિઓનો યોજનાબદ્ધ સંગ્રહ.
$(4)$ વનસ્પતિની વિવિધ જાતિઓની ઓળખવિધિના હેતુ માટે.

ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન, શિબપુરનું મુખ્ય આકર્ષણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo